Savaj Garje by Jhaverchand Meghani વનરાવનનો રાજ ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે કડ્યપાતળિયો જોદ્ધો ગરજે માં ફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમંદર ગરજે ! Tags: Short PoemsRate this poem: Report SPAM Reviews Post review No reviews yet. Report violation Log in or register to post comments