Author Jhaverchand Meghani બડકંદાર બિરાદર ઊઠે ફરસી લેતો ચારણ ઊઠે ખડગ ખેંચતો આહીર ઊઠે બરછી ભાલે કાઠી ઊઠે ગોબો હાથ રબારી ઊઠે સોટો લઈ ઘરનારી ઊઠે ગાય તણા રખવાળો ઊઠે દૂધમલા ગોવાળો ઊઠે મૂછે વળ દેનારા ઊઠે ખોંખારો ખાનારા ઊઠે માનું દૂધ પીનારા ઊઠે ! જાણે આભ મિનારા ઊઠે ! Rate this poem Select ratingGive it 1/5Give it 2/5Give it 3/5Give it 4/5Give it 5/5 No votes yet Rate Log in or register to post comments