Author Tribhuvandas Luhar એક સવારે આવી, મુજને કોણ ગયું ઝબકાવી ? વસંતની ફૂલમાળા પહેરી, કોકિલની લઈ બંસી, પરાગની પાવડીએ આવી, કોણ ગયું ઉર પેસી ? કિરણ તણી કોમળ અંગુલિએ રમ્ય રચી રંગોળી, સોનલ એના સ્નેહસુહાગે કોણ રહ્યું ઝબકોળી ? Rate this poem Select ratingGive it 1/5Give it 2/5Give it 3/5Give it 4/5Give it 5/5 No votes yet Rate Log in or register to post comments